ગુજરાતનો આ બીચ ગોવા બીચ જેવો જ છે.ત્યાં ની તસવીરો જોઈને જ જવાની ઈચ્છા થઈ જશે..

દ્વારકાના અવલા શિવરાજપુર ખાતેના 10 કિમીના દરિયા કિનારાને ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે બીચ પર્યાવરણીય સંરક્ષણના સંદર્ભમાં ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કરે છે. શિવરાજપુર બીચ એ ગોવા પછી એશિયાનો બીજો સૌથી લોકપ્રિય બીચ છે. ઉનાળા દરમિયાન મુલાકાત લેવા માટે આ એક ઉત્તમ સ્થળ છે, … Read more